________________
તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે
[ વિ. ૧
દેવાધિદેવ અને દેવના પૂજ્ય મહાવીરસ્વામીને વન્દન, મહાવીર સ્વામીને કરાયેલા એક જ નમસ્કારના ફળ તરીકે મેક્ષની પ્રાપ્તિ, જેમની ગિરનાર ઉપર ત્રણ કલ્યાણકો થયાં છે એવા ધર્મચક્રવર્તી અરિષ્ટનેમિનેનેમિનાથને નમસ્કાર, ૧૪+૮+૧+૨=૨૪ જિનપ્રતિમાઓ દ્વારા વંદાયેલ ૨૪ તીર્થકરે અને કૃતકૃત્ય સિદ્ધો પાસે મુક્તિની યાચના.
ઉપર્યુક્ત ૪ ઈત્યાદિ ચાર અંકાને ઉલેખ પ્રસ્તુત સૂત્રની અન્તિમ-પાંચમી ગાથામાં છે. એના ૧૨ અર્થો છે એમ ભાવપ્રભસરિએ જેનધર્મવરસ્તવન (લે. ૨૭)ની પજ્ઞ વૃત્તિ (પૃ. ૭૯)માં કહ્યું છે. આ ૧૨ અર્થે તે મારા જોવા-જાણવામાં નથી. વિનયવિજયગણિએ પરિપાટી-ચતુર્દશકમ (ચઉદયપરિવાડીઓ)માં સંધદાસગણિએ વસુદેવંહિડીમાં ૧૪ પરિપાટી કહી છે એવો ઉલલેખ પિતાની પાઈય કતિ પરિવાડી-ચઉદસય (પરિપાટી - ચતુર્દશક) યાને જિણઈયથવણની ગા. ૨૬માં કર્યો છે એટલું જ નહિ પણ ગા. ૩-રપમાં ૧૪ પરિપાટીએ દર્શાવી છે. આ કૃતિ તેમ જ દેવેન્દ્રસૂરિકૃત “ચતારિ અટ્ટ દસને વિવરણરૂપ પાઇય થય (ગા. ૧-૧૫) મેં કરેલી સંસ્કૃત છાયા સહિત જૈનધર્મવરસ્તોત્ર-ગોધૂલિકાર્થ – સભાચમસ્કારેતિકૃતિત્રિતયમાં પૃ. ૧૭૯–૧૪૮માં છપાયેલ છે. જિયુએઇથવણનો સારાંશ મેં વિનય સૌરભ (પૃ. ૬૫-૬૮)માં આવે છે. વિશેષમાં એ કૃતિ તેમ જ ઉપર્યુક્ત દેવેન્દ્રસૂરિની કૃતિને લક્ષ્યમાં રાખી મે તુલનપૂર્વક લેખ નામે ચારિ અદ્દ દસ” ગાથાની ચૌદ પરિપાટીએ લખ્યો છે.
માનવિજયે પર્યુષણની ગાથા (કડી ૨)માં “ચત્તારિ અ દસ હેય” ઉપવાસ કરી ૨૪ જિનેશ્વરને પૂજવા એમ કહ્યું છે.
૧. આ ચારથી બે સુધીની સંખ્યા “અષ્ટાપદ પર્વત ઉપર દક્ષિણાદિ દિશામાં આવેલી જિનપ્રતિમાઓને અંગેની છે.
૨. આ લેખ જૈ. ધ પ્ર. (પુ. ૭૮, અં. ૬-૭)માં છપાયો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org