________________
લે. ૪ ]
શબ્દાલકારા અને અર્થોલ કાર
૧૦૯
પૂરતું તેા પ્રાચીન છે જ. ‘આવસય’ આગમની રચના કાઇ ગણુધરે કરી છે કે મહાવીરસ્વામીના સમકાલીન કાઈ શ્રુતસ્થવિરે એ પ્રશ્ન વિચારવા જોઇએ.
(૫) તસઉત્તરી—આ આવસયના ‘કાઉસ્સગ્ગ’ નામના પાંચમાં અણુમાં હાઇ એટલું તે પ્રાચીન ગણાય જ.
આવસ્સયનું સમીક્ષાત્મક સંપાદન થયુ છે ખરૂ ?
(૬) અન્નથઆ ઉપર્યુક્ત ‘કાઉસ્સગ્ગ' અઝયણમાં ‘તસ્સ ઉત્તરી કરણેણું' થી શરૂ થતાં સૂત્રના એક ભાગ રૂપ છે. આમ એ એમાં અંતગત છે.
(૭) લાગસએ આવસ્મયના ‘ચવીસત્યય' નામના દ્વિતીય અલ્ઝયણમાં છે.
(૮) કરેમિભંતે—આ સૂત્ર સાધુ-સાધ્વીના આ નામથી એળખાતા સૂત્ર ઉપરથી યાાયુ છે. તે આવસયના સામાયિય નામના પ્રથમ અજઝયણુ રૂપ છે. શ્રાવક-શ્રાવિકા માટેનું આ સૂત્રએ અજઝયણની ચૂર્ણિમાં જોવાય છે. પ્ર ટી (ભા. ૧ પૃ. ૨૪૮) માં એ પ્રતિકમણ સૂત્ર ચૂર્ણિમાં છે. એવા ઉલ્લેખ છે તે શું સમુચિત છે?
સામાયપાર જો કે પ્રસ્તુત લેખ પ્રાય: તપાગચ્છના શ્રાવક-શ્રાવિકાને લક્ષીને છે. તેમ છતાં એને અહીં હું વિશાળ દૃષ્ટિએ વિચાર કરું છું. સૌથી પ્રથમ તે એ નેાંધીશ કે આ સૂત્ર શ્રાવકશ્રાવિકા પૂરતું જ છે. એને સાધુ સાધ્વી સાથે સંબંધ નથી કેમકે
૧. આ સૂત્રને ઉપયાગ મહાવીરસ્વામીએ વારંવાર કર્યાં હશે એમ લાગે છે. એમ જ હેાય તે એ આવસયના સામાય અઝયણથી પણ પ્રાચીન ગણાય.
૨. એ સૂત્રેા તપાગચ્છના સૂત્રેાથી સ થા ભિન્ન છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org