________________
૩૮
રહી જઈ ને શાલિભદ્ર વગેરેની જેમ મેાક્ષમાર્ગ તરફ પ્રયાણુ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે.
વળી પુણ્યના અંધ થયા
બાદ તે જ્યારે ઉદયમાં આવે ત્યારે જ તેનું ફળ પ્રાપ્ત થાય છે; જ્યારે પાપવાસનાઓના ક્ષયથી જે શુદ્ધિ-આત્માની નિ ળતા પ્રાપ્ત થાય છે તે તે પાપવાસનાને ક્ષય થતાંની સાથે જ પ્રાપ્ત થઈ જાય છે.
મધનુ ફળ દીર્ઘકાલીન છે. ક્ષયનું ફળ તત્કાલીન છે.
આથી જ સાચી મેાક્ષમાની આસધનામાં મુખ્યપણે પાપકર્માંના ક્ષયભાવ લક્ષ્ય અને છે; પુણ્યકર્મોના બંધભાવ તે સહેજે સહચારી બની જાય છે. અલબત્ત તે પણ આરા ધનાની સામગ્રી અને મળ મેળવી આપવામાં ઉપયાગી જ છે, છતાં એનુ લક્ષ્ય ખાંધવાની જરૂર નથી રહેતી. કેમ નમસ્કાર કરી છે? તેા કહેવાય કનિસ. વાટે.
નવકાર–મંત્રનું' આ ફલ-સૂચક પદ અત્યંત મહત્ત્વનું છે. ખાળ જીવા ફળની આશ`સા રાખતા હોય છે. તેઓ પૂછે કે, “ અને નમસ્કાર કરીએ તે તેનું ફળ શુ' મળે ?”” એના જવાબમાં આ પદ અવતાર પામતુ કહે છે કે, ‘એથી તમારા મધેલા સર્વ પાપકર્મી અને વર્તમાનકાલીન સઘર્ષાં પાપવાસનાને ક્ષય થાય, સપૂર્ણ નાશ થાય, અથવા તેની જોરદાર ભૂમિકા તૈયાર થઈ જાય.’
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org