SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આ પાંચ પદો એ મહા પાંચ સ્વતન્ત્ર અધ્યયના છે. હવે પદાને ચૂલિકા [પરિશિષ્ટ] કહેવામાં આવે છે. શ્રુતક’ધસ્વરૂપ સૂત્રના પછી આવનાર ચાર છઠ્ઠા પદના અથ આ પાંચ-પરમેષ્ઠિ નમસ્કારરૂપ શ્રુતસ્ક ંધને નમસ્કાર; અર્થાત્ આ પાંચ પરમેષ્ટિ ભગવાને કરેલા પાંચ નમસ્કાર. નમસ્કાર મંત્રના પહેલા બે પદમાં દેવતત્ત્વ છે; ત્રીજા વગેરે ત્રણ પદ્મમાં ગુરુતત્ત્વ છે અને આ છઠ્ઠા પદમાં ધર્મતત્ત્વ છે. પર નમસ્કાર-નમસ્કારભાવ એ જ ધર્મ છે. લલિત વિસ્તરા ગ્રન્થમાં સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ધરૂપી વૃક્ષના મૂળ તરીકે તેા નમસ્કારને જ કહ્યો. છે, (ધર્મ' પ્રતિ મૂલભૂતા વંદના) આગળ શાસ્ત્ર કહે છે, • વિષ્ણુય મુલરે ધમ્મા ' ધર્મનુ મૂળ વિનય–વિનયને પહેલા પ્રકાર વંદના છે, અવિનય કરે તે તે ધની. મેક્ષપ્રાપક શક્તિને હણી નાંખે. એમ ન થવા દેવા માટે ધર્માત્માએ નમસ્કારનું શરણ લેવું જ રહ્યુ. ધર્માત્માને માટે નમસ્કારભાવ · સેઇફગાર્ડ 'નુ કામ કરે છે; માતાનુ કામ કરે છે. સાતમા પદના અથ આ નમસ્કાર સર્વ પાપકર્મોના નાશ કરે છે. પાપકર્મી એટલે દ્રવ્ય પાપકર્મારૂપી કાર્મિક રજકણે અને ભાવ પાપકમ રૂપી રાગ-દ્વેષના અધ્યવસાયેા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy