SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ જરૂર છે, તેટલી સહાયક બનીને બીજાને આરાધનાના ગોમાં હૂંફ આપવાની જરૂર છે. વિશેષાવશ્યકાર મહાત્માએ સાધુના વિશિષ્ટ ગુણ તરીકે સાધના, સહિષ્ણુતા ઉપરાંત સહાયતા ગુણ કહ્યો એ સાચે જ કમાલ કરી નાંખી છેખાસ કરીને એ ગુણની ઉણપ ધરાવતા કેટલાક સાધુઓવાળા વર્તમાનકાળની દ્રષ્ટિએ. પાંચ પદેને ઉપસંહાર અરિહંતાદિ પાંચના કુલ ગુણ ૧૦૮. [ક્રમશઃ ૧૨ + ૮ + ૩૬ + ૨૫ + ૨૭] છે, માટે માળાના મણકા ૧૦૮ છે. પાંચ પરમેષ્ઠીના યથાર્થ વણે અરિહંત પરમાત્મા સર્વ જીવરાશિ ઉપર વાત્સલ્ય ધરાવે છે માટે મૈત્રીના પ્રતીકરૂપ તેમને વેત વર્ણ છે. સિદ્ધ ભગવતેએ અષ્ટ કર્મોને બાળી નાખ્યા છે માટે તેમને અગ્નિને—લાલ વર્ણ છે. આચાર્ય ભગવંત જગતમાં સૂર્યની જેમ જ્ઞાનને પ્રકાશ પાથરે છે માટે તેમને પીળો વર્ણ છે. ઉપાધ્યાય ભગવત માતાની પેઠે સઘળા દીક્ષિતેને લીલાંછમ વૃક્ષની જેમ આશ્રય આપે છે માટે તેમને લીલે વણું છે. સાધુ ભગવંત સાધના કરવા દ્વારા કાળાં કર્મોને બહાર કાઢે છે માટે તેમને કાળે વર્ણ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy