SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ હવે જેગી, બાવા વગેરેનો સમાવેશ આ પદમાં થઈ શકશે નહિ. ચીંધ્યા માર્ગે ચાલનારા સર્વ સાધુ ભગવંતેને મારે નમસ્કાર થાઓ. સાધુ ભગવંતને વિશિષ્ટ ગુણ : સાધકતા ને સહાયકતા સાધુ ભગવંતને વિશિષ્ટ ગુણ છે; સર્વ પાપ ત્યાગપૂર્વક મેક્ષમાર્ગ સાધકતા અને પિતાના સાધર્મિક એવા અન્ય સાધુભગવંતેની ક્ષમાર્ગની કઠેર આરાધનામાં સહાયક બનવું તે. સઘળા ય સ્વજનેને છેડીને સુંવાળા દેખાતા સંસારને પરિત્યાગ કરીને સાધુ બનેલા આત્માએ મુનિ–જીવનના કઠોર પંથની સાધનામાં કેકની હૂંફની અપેક્ષા રાખે તે સહજ છે. મુનિને માટે મુનિની જ હૂંફ ઉપયેગી થાય, સંસારીઓનું કામ નહિ. જે આવી સહાયક્તા (હૂંફ) સામાન્ય કક્ષાના સાધુને આરાધનામાં ન મળે તે સંભવ છે ક્યારેક કે આમ તીવ્ર આર્તધ્યાનાદિમાં પડીને કદાચ નિકાચિત એવું ચારિત્ર્ય મેહનીય કર્મ પણ બાંધી નાખે. આમ થતાં તેનું સંસારપરિભ્રમણ ખૂબ વધી જવા પામે. એટલે જ સાધુએ સાધુ થઈને જેટલી સાધના કરવાની જરૂર છે, સાહૂ બનીને જેટલી સહવાની શક્તિ ખીલવવાની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy