SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ઉપાધ્યાયપદને વિશિષ્ટ ગુણ વિનય. સમીપ આવેલાને અધ્યાપન ઉપાધ્યાય ભગવંત સ્વયં વિયનસંપન્ન હોય છે. જેમણે શિષ્યને કે પાઠકોને વિનયધર્મ શીખવે છે તેઓ સ્વયં વિનયસંપન્ન હોવા જ જોઈએ. જે કૂવામાં હોય તે હવાડામાં આવે. એ ન્યાય અહીં લાગુ કરવાને છે. પિતાના ગુરુદેવ પ્રત્યે જે વિનીત નથી તે પિતાના શિષ્યોમાં વિનીત–ભાવનું સ્થાપન કયી રીતે કરી શકે ? ઉપાધ્યાય સ્વંય વિનીત હોવા ઉપરાંત ઉપ = સમીપ. આવેલાને “અધ્યાય = અધ્યયન કરાવનારા હોય છે. પાંચમા પદનું અર્થચિંતન લેકમાં રહેલાં સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સાધુ– ભગવંતને મારા નમસ્કાર થાઓ. - અહીં લેક શબ્દથી રા દ્વિીપ સ્વરૂપ મનુષ્યલેક સમજ. અર્થાત્ માત્ર પિતાના ગચ્છાદિમાં રહેલાં જ સઘળા, સાધુ–ભગવંતેને જ નહિ, પરતુ સમસ્ત મનુષ્યલેકમાં રહેલા સર્વ સાધુ-ભગવંતેને નમસ્કાર એ અર્થ કરે.. - સાધુ તે કે જે સર્વજ્ઞ શાસ્ત્રોક્ત ચરણસિત્તરી અને. કરણસિત્તરીના ગુણેમાં સ્થિત હેય. [પાલનરૂપે કે પક્ષકાર રૂપે સાધુ છે કે જે આત્માના મોક્ષભાવને પ્રગટ કરી આપતી આરાધનાઓને આરાધવા દ્વારા સર્વ અને પરનું હિત સાધતા હેય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy