SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ ૨૪ તીર્થંકરદેવા) મારી ઉપર પ્રસન્ન થાઓ. (પ્રસાદ કરે, કૃપા કરો.) પેાતપેાતાના નામથી (મારા વડે) સ્તવાએલા, મનવચન-કાયા વડે વંદાએલા અને પુષ્પ આદિથી પૂજાએલા, લોકમાં વિદ્યાસિદ્ધ આદિ કરતાં શ્રેષ્ઠ સિદ્ધ છે, (અથવા જે સુર-અસુર આદિ ૫ લોકોને પ્રત્યક્ષ છે, લેાકમાં ઉત્તમ છે અને કૃતકૃત્ય થએલા છે) તે (શ્રી તીથ કરદેવા) મને ભાવઆરાગ્ય (સિદ્ધપણું) પ્રાપ્ત કરવા માટે સમાધિથી શ્રેષ્ઠ અને ઉત્તમ એવા એધિલાલ (અહીં અને જન્માંતરે જિનધની પુનઃ પુનઃ આરાધના) આપે। (અથવા ભાવ-આરોગ્ય માટે આધિલાભ અને ઉત્તમ ભાવ--સમાધિ આપે!) -૬ ચન્દ્રો કરતાં પણ વધુ નિળ, સૂર્યાં કરતાં પણ વધુ પ્રકાશ કરનારા, સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ ગંભીર અને કૃતકૃત્ય થએલા તે શ્રી તીર્થંકર ભગવંતા મને સિદ્ધિપદ (મેાક્ષ) આપે. -૭ [૮] વિશેષાર્થ અને ઊહાપોહ : (૧) ધર્મતીર્થ : દુર્ગાતિમાં પડતાં જન્તુને જે ધારી રાખે -બચાવે-તે ધમ કહેવાય. આવા ધર્મીસ્વરૂપ ભવાતી ને ધર્માંતી કહેવાય. (૨) ચવીસંપિ : આ પાઠ બે વખત આવે છે. બન્ને સ્થળે જે પિ’—અપિ પદ્મ છે તેનાથી નિદ્રિષ્ટ ૨૪ તીર્થંકરદેવા સિવાયના તમામ ભરત અરવત અને મહાવિદેહના અતીત અને વ માન સતી કરદેવાનો સંગ્રહ કરવાના છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy