SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ વિરાધનાઓના ચાર પ્રકાર : ૧. અતિકમ? આરાધનાભંગની પ્રેરણું કરતા આત્માને તેને નિષેધ ન કરે. ૨. વ્યતિકમ ઃ વિરાધનાની સન્મુખતા. ૩. અતિચાર : વિરાધના તરફ પદાર્પણથી માંડી અંશતઃ વિરાધના સેવન ૪. અનાચાર : સંપૂર્ણ વિરાધના. આ સૂત્ર બે વિભાગમાં પણ વહેંચાયું છે. (૧) આલેચન (૨) અને પ્રતિક્રમણ સુગુરુની પાસે ઇરિયાવહિયાએથી વવવિયા સુધીને પાઠ કહેવા દ્વારા શિષ્ય પિતાના દેષનું આલેચન (નિવેદન) કરવા રૂપ પહેલા નંબરનું પ્રાયશ્ચિત્ત કરે છે. ત્યાર બાદ તરસ મિચ્છામિ દુકકર્ડ” કહીને સુગુરુ સમક્ષ તે દોષનું પ્રતિક્રમણ નામનું બીજું પ્રાયશ્ચિત્ત કરે છે. ખામેમિ: મિચ્છા મિ: વંદામિ શ્રી જિનશાસનનાં અનેક મહત્વનાં પદ અને સૂત્રોમાં આ ત્રણ પદોનું આપણું “સમાધિ મરણ” માટે ઘણું મહત્વ લાગે છે. [૧] ખામેમિ [૨] મિચ્છા મિ [૩] વંદામિ. ખામેમિ સન્વજીવે, મિચ્છા મિ દુકકડ, વંદામિ જિણે ચઉવીસં. ખામેમિ બેલતાં જ સર્વ જી સાથે ક્ષમાપના કરે. મિચ્છા મિ બેલતાં જ પોતે સેવેલા તમામ દેશેની ગહ કરી લે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy