SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ અને વંદામિ બેલતાં જ સર્વ પંચપમેષ્ઠી ભગવંતેનું શરણ સ્વીકારી લે. ખામેમિ, મિચ્છા મિ અને વંદામિ-ના આ વિસ્તૃત અર્થોને બરાબર ધ્યાનમાં લીધા બાદ આ ત્રણ પદોને પાઠ, –હેડ ફફડાવ્યા વિના–કરતા રહેવું જોઈએ. ક્યારેક જીવનની એવી કઈ જીવલેણ પળે આવી જાય ત્યારે બીજું ધર્મધ્યાન કશું ન થાય કે યાદ ન આવે ત્યારે આ ત્રણ પદે, – જેને ખૂબ પુટ અપાઈ ગયા હોય તેનું સ્મરણ ખૂબ જ લાભપ્રદ બની રહેવા પૂરો સંભવ છે. એ પદો બેલતાં જ સર્વ જી સાથે ક્ષમાપના, સ્વદેષોનું મિથ્યા-દુષ્કૃત અને ચતુદશરણ પ્રાપ્ત થાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy