SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઇરિયાવહિયાએ એટલે શુ ? ઇચ્છામિ ડિ॰' એ અશ્રુપગમસ'પદા છે. પ્રતિક્રમગુના સ્વીકાર. ઇરિયા વિરહ' એ નિમિત્ત સ'પટ્ટા છે. એમાં ઇરિયા. વિરા॰ નિમત્ત છે. આલખન વિષય છે. આને આશ્રીને પ્રતિક્રમણ, ‘ગમાગમણે’ એ આઘહેતુ સ ંપદા છે. વિરાધનામાં હેતુ ગમનાગમન છે. ‘પાણ॰....... સ’કમણે’ એ વિશેષ (ઇતર) હેતુ સ ́પદા છે. વિરાધનામાં વિશેષ હેતુ પ્રાસ ક્રમણુ ગમનાગમનના અન્વય જે મે જીવા વિરા’ સાથે છે. જેમ ‘ગમનાગનણે’ એ સામાન્ય હેતુ છે એમ પાણુમણે........એ ઇતર હેતુ છે. વિરાહણાએ એટલે શુ ? તે કેટલી ? કેવી વિરાધના ? તેના ઉત્તર અભિહયાથી દસ પદો–વવરાવિયા સુધીના−છે. જીવા એટલે કાણુ ? તેના ઉત્તર એગિક્રિયાથી પચિક્રિયા સુધીનાં પદો છે. સંક્ષેપમાં આ સૂત્રના અર્થ ઉપર નજર કરતાં એટલું તરત જણાઈ આવે છે કે અાપથિકી ક્રિયા એટલે સામાન્યથી ગમનાગમન ક્રિયામાં (ઉપલક્ષણાથી અન્ય પણ તેવી ક્રિયાઓમાં અને વિશેષથી પ્રાણી – ખીજ - વનસ્પતિ – એસ વગેરેના સંક્રમણમાં.... ― જે કઈ એકેન્દ્રિયાદિ જીવાને લાતે માર્યાં વગેરે ૧૦ ખાખતા બની હાય....(જેને તે જીવાની ૧૦ પ્રકારની વિરાધના કહેવાય ) તે બધાનું મારે મિથ્યા દુષ્કૃત છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy