SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ (૩) ભાય કે ભીંત સાથે ઘસાયા હાય : (લેસિયા ) : (૪) અરસપરસ શરીરા દ્વારા અફળાવાયા હોય કે એક સમૂહમાં કરાયા હોય ઃ (સૌંધાઈ) (૫) થોડાક સ્પર્શ કરાયા હોય (સંઘટ્ટિયા) (૬) પરિતાપ : દુઃખ ઉપજાવ્યુ` હોય : (પરિયાવિયા) (૭) સહેજ કચરામણ કે અંગભંગ જેવા, ખેદ પમાડાયા ાય : (કિલામિયા) (૮) બીવડાવાયા હોય : મરણુતેલ કરાયા હોય ઃ અતિશય ત્રાસ પમાડાયા હોય : (ઉદૈવિયા) (૯) એક સ્થાનેથી ખીજા સ્થાને ફેરવાયા હોય : (ડાણાએ ઠાણું સંકામિ.) (૧૦) પ્રાણથી છૂટા કરી દેવાયા હોય : (જીવિયાએ વવરેાવિયા) તે સંતુ મારું દુષ્કૃત (મે) (દુષ્કૃત) નિષ્ફળ થાઓ. (મિચ્છા) [૮] વિશેષા અને ઊહાપાહ : ઇર્યાપથિક ઇર્યા એટલે જવું, ચાલવું. તે ક્રિયાની મુખ્યતાવાળે જે પથ તે ઈર્ષ્યાપથ. તેના સંબધની જે જીવવિવિરાધના તેનુ જે પ્રતિક્રમણ તે ઐર્યાંપથિકી ક્રિયા. ટૂંકમાં જવા-આવવાની કિયા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy