________________
૮૨ : યહૂદશન સુબાધિકા મૃષાવાદ વિરમણ વ્રત, (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, (૪) સ્વદ્વારા સંતેષ પરસ્ત્રીગમનવિરમણ વ્રત, (૫) પરિમહ પરિમાણ વ્રત.
(૨) મૂળ ગુણેને વિશેષ ગુણ કરનાર હેવાથી ત્રણ તને ગુણવ્રત કહેવાય છે, (૧) દિશા પરિમાણ વ્રત (૨) ભેગપભેગ પરિમાણ વ્રત (૩) અનર્થદંડ વિરમણ વ્રત. આ ત્રણ ભેદ ગુણ વ્રતના છે.
(૩) મહાવ્રતનું શિક્ષણ આપનાર હેવાથી અથવા શિષ્યને વિદ્યા ગ્રહણની જેમ વારંવાર સેવન કરવા યોગ્ય હોવાથી આ તેને શિક્ષાત્રત કહેવાય છે. તેના ચાર ભેદ છે (૧) સામાયિક વ્રત (૨) દેશાવળાશિક વ્રત (૩) પૌષધ વ્રત અને (૪) અતિથિ સંવિભાગ વ્રત.
શ્રાવક શ્રાવિકા આ બાર વ્રતનું યથાશક્તિ પાલન કરી આત્માને સંયમ એગ્ય બનાવી મહાવ્રતના પાલન દ્વારા અંતે કર્મના ભારને ફેંકી દઈ મુક્તિના અપૂર્વ આનંદની અનુભૂતિ કરે છે.
આ શ્રાવક, શ્રાવિકા તથા પૂર્વે જણાવેલ સાધુ અને સાધ્વી આ ચારેને સંઘ ચતુર્વિધ સંઘ કહેવાય છે, “સભ્ય દુષ્યન્ત Griffજ ન સ સલૂ' જેના દ્વારા પાપકર્મો સમ્યગ્ન પ્રકારે નાશ કરાય તે સંઘ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org