________________
પ્રકરણ : ૯
પંચાચાર
પા ચા પંચાચારના પાલક હેાય છે તે પાંચ આચાર
- આ પ્રમાણે – (૧) જ્ઞાનાચાર:
જ્ઞાન વિના સમીહિત અર્થની સિદ્ધિ થતી નથી. જ્ઞાન એ દીપક છે. મહરૂપ અંધકારમાં અથડાતા આત્માઓ જ્ઞાનરૂપ 'દીપક વિના ઈષ્ટ સ્થાન પ્રાપ્ત કરી શકતા નથી તેથી જ્ઞાન એ પરમાદરણુય છે.
આચાર્ય પિતે જ્ઞાનસંપન્ન હોય છે. અન્યને જ્ઞાનવાન બના વવા પ્રયત્નવંત હોય છે. તેઓ આઠ દેષ રહિતપણે દ્વાદશાંગીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org