________________
૮૪ : ષડ્રદર્શન સુબાધિકા ભણે છે, અન્યને ભણાવે છે. આઠ દોષ આ પ્રમાણે છે –
(૧) કાલદોષ –દિવસ અને રાત્રિના પહેલા તથા છેલ્લા એમ ચાર પ્રહરે કાલિક સૂત્ર અને અન્ય કાળ ઉલ્કાલિક સૂત્ર ચેત્રીશ અસઝાય આદિ વજીને ભણવું જોઈએ તેને બદલે અકાળે ભણે તે કાલદોષ.
(૨) વિનયહીનતા -ઉશૃંખલપણે ઉદ્ધતાઈથી જ્ઞાનનું પઠન
કરવું તે.
(૩) બહુમાનહીનતા –જ્ઞાન પ્રત્યે આદરભાવ આદિ ન રાખવે તે.
(૪) ઉપધાનહીનતા -જ્ઞાનની એગ્યતા મેળવવા તપશ્ચર્યાદિ જે અનુષ્કાને જણાવ્યા હોય તે કર્યા વિના અથવા અવિધિએ કરીને જ્ઞાન ભણે તે. - (૫) નિહવદેષ:-અહંભાવ આદિથી જ્ઞાનદાતાને છુપાવવા તે.
(૬) અંજનીનતાઃ-જે વ્યંજન યા સ્વર જે રીતે જણાવેલ હોય તેને બદલે ન્યૂનાધિકપણે અથવા વિપરીતપણે પ્રરૂપણ કરવીબોલવું તે.
(૭) અર્થહીનતા-દ્વાદશાંગીને અર્થ જેવા પ્રકાર હોય તેવા પ્રકારને ન કરતાં મન કલ્પિત અર્થ કરે તે. '
(૮) તદુભયહીનતા -સૂત્ર અર્થ ઉભયથી હીન હય, સૂત્રાર્થના જ્ઞાની ગુરૂઓ પ્રત્યે ભક્તિ સત્કાર સન્માનાદિની ન્યૂનતા ડાય ને. .
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org