________________
જ
છે.
૮૦ : ષડ્રદર્શન સુબેધિકા
(૫) “સવાનો વારો વેરમ” પરિગ્રહ એ લેભનું ફળ છે, માયાનું બીજ છે, ક્રોધનું કારણ છે, માનનું સાધન છે માટે જ મહામના પુરુષ તેને તજે છે. - સાધુ મહાત્માઓ આ વ્રત સ્વીકારતાં એવી પ્રતિજ્ઞા કરે છે કે “હું નાની કે માટી, થોડી કે ઘણી, સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુના પરિગ્રહનું વજન કરું છુંવચલા બાવીશ તીર્થ. કરેના શાસનમાં ચોથું, પાંચમું વ્રત સંલગ્ન હોવાથી તેનું નામ સર્વથા બહિર્ધાદાન વિરમણવ્રત છે. આ વ્રતથી મિથુન અને પરિ. ગ્રહ બંનેને ત્યાગ થાય છે. - આ પ્રતિજ્ઞાથી સાધુઓ પોતાની પાસે સુવર્ણ, રજત, હીરા, માતી આદિ, પૈસા, બંગલા, મોટર ગાડી આદિ હોય તેને ત્યાગ કરે છે. પિતાની માલિકીના મઠ, મંદિર કે માનવે (દાસ-દાસી), ઢોર-ઢાંખર, પશુ-પક્ષી આદિ હોય તેનું વર્જન કરે છે. - આ પાંચ મહાવ્રતનું સંયમજીવનમાં કઠેરપણે પાલન કરે છે જાયે-અજાયે પ્રમાદવશ તે વ્રતને ભંગ થાય અથવા તેમાં અતિચાર લાગ્યા હોય તે તેનું અતિ કઠિન પ્રાયશ્ચિત્ત કરે છે.
આ પાંચ મહાવ્રતનું નિર્દોષપણે પાલન થાય તે હેતુથી આ મહાત્માઓ કોઈ જાતનું વ્યસન ધરાવતા નથી, રસેઈ કરતાકરાવતા નથી, નિયત કરેલ સમયે ભિક્ષા યાચવા ગોચરીએ જાય છે. નિર્દોષ આહાર પાણ જે મળી જાય તે વસતિમાં લાવી અનાસક્તભાવે વાપરે છે. પિતાના કેશ હાથથી સહર્ષ ખેંચી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org