________________
પદર્શન સુબાધિકા : ૭૯ આ વ્રતના રક્ષણ ખાતર મુનિ મહાત્માઓ કઈ પણ વસ્તુ લેવા મુકવાના પ્રસંગે કે તેવા અન્ય પ્રસંગે જુનાગઢ઼ નમુદ્દો એમ રજા માગી તે ભૂમિ આદિને ઉપયોગ કરે છે.
(૪) સવાલો મેહુલો વેરમr” મિથુન એ સર્વ અનર્થોનું મૂલ છે અસંખ્ય જીવેની હિંસાનું કારણ છે. માટે જ્ઞાનીઓએ મૈથુનને ત્યાગ કરવાનું કહ્યું છે. તેથી સર્વવિરત આત્માઓ આ પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે કે “હું માવજીવ ત્રિવિધ ત્રિવિધ મૈથુનનો ત્યાગ કરું છું.' - સાધુએ દેવી, માનુષી અને તિર્યંચની સાથેના મૈથુનનું અને સાધ્વીજીએ દેવ, મનુષ્ય અને તિર્યંચ સાથેના મૈથુનનું વર્જન કરવું જોઈએ.
આ વ્રતના રક્ષણ ખાતર મહામાએ મૈથુન સંસર્ગનાં સાધન સર્વથા તજે છે, નવવિધ બ્રહ્મચર્યની વાડોનું પાલન કરે છે.
જૈન દર્શનકારોએ મિથુનને અનેક દોષનું કારણ માનેલ છે. નવ લાખ સંશી છે અને અસંખ્ય અસંશી જેના નાશનું સાધન માનેલ છે. પાંચ મહાવ્રતને ભંગ મેથુનમાં જેવા છે.
જ્ઞાનીએ તે ત્યાં સુધી જણાવે છે કે-દુષ્કૃતને યાદ કરી તેને પશ્ચાત્તાપ કરે, ભૂલની માફી માગવી, પરંતુ મિથુનનું સેવન થયું હોય અથવા તેના નિમિત્તોના પ્રસંગ બન્યા હોય તેનું સ્મરણ પણ ન કરવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org