________________
૭૮ : ષડ્રદર્શન સુધિકા
જૈન ધર્મને પાયાને સિદ્ધાંત છે “કેઈ પણ જીવની કઈ પણ પ્રકારે હિંસા ન કરવી ” “પરમો ધર્મ:' આવી અહિંસાનું ગૃહસ્થપણામાં અનેક પ્રકારની સાવધ પ્રવૃત્તિ હોવાને લીધે પાલન શક્ય બનતું નથી, તેથી સંસાર ત્યાગ કરનાર મહાત્માને સર્વ પ્રથમ આ વ્રત ઉશ્ચરાવવામાં આવે છે.
(૨) “સદગો મુલાવાયા વેરમાં' જગતમાં કલેશ અને કંકાસ, વેર અને અવિશ્વાસનું કારણ અસત્ય બની જાય છે. તેથી મંત્રી અને વિશ્વાસના પરમ આધારભૂત સંસાર ત્યાગી આત્માને કષાય કે નેકષાયને વશ થઈ અસત્ય બેલાઈ ન જાય માટે ત્રિવિધે ત્રિવિધે “અસત્ય બલવાથી અટકવાની પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે.
આ પ્રતિજ્ઞાથી સાધુ મહાત્મા મરણાંત પ્રસંગ પ્રાપ્ત થાય છતાં અસત્ય બોલતા નથી. છતાં પ્રથમ મહાવ્રતની રક્ષા ખાતર જે અસત્ય બલવું પડે તે તેની અપવાદ માગે જયણ હેય છે.
(૩) બેસવાનો અuિળાવાળો કેરમાં' અન્યની માલિ કિની–કઈ પણ વસ્તુ માલિકને પૂછ્યા સિવાય લેવામાં આવે તે અપ્રીતિ આદિને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને કયારેક કષાય આદિનું કારણ પણ બને છે, તેથી સાધુ મહાત્માને ત્રીજું એ વ્રત લેવરાવવામાં આવે છે કે
ગામ કે નગરમાં, શહેર કે જંગલમાં કેઈપણ સ્થળે, કઈ પણ સંગે, મુલ્યવાળી કે મૂલ્ય વગરની, નાની કે મોટી કઈ પણ વસ્તુ તેના માલિકની સંમતિ વગર વાપરવી નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org