________________
પડ્રદર્શન સુબાધિકા : ૭૫ ગણિપદ-પન્યાસપદ, (૨) ઉપાધ્યાયપદ અને (૩) આચાર્યપદ પ્રદાન કરવામાં આવે છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય આ પાંચ આચારનું સુંદર રીતે પાલન કરે તે આચાર્ય.
આચાર્ય પાંચ મહાવ્રત, પાંચ આચાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલક હોય છે. તેમજ પાંચ ઈન્દ્રિયના વિષયેને રેકનાર, નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડોને ધારણ કરનાર અને ચાર પ્રકારના કષાયે પર વિજય મેળવનાર હોય છે. તેથી આ છત્રીશ ગુણવાળા આચાર્ય કહેવાય છે.
ઉપાધ્યાયા-ઉપ સમીપમાં, અધ્યાય અધ્યયન કરવું, ભણવું, જેની નિશ્રામાં રહી સાધુએ શ્રુતજ્ઞાનની ઉપાસના કરે છે. અર્થાત ઉપાધ્યાયજી મહારાજા પિતાની નિકટમાં રહેલ સાધુ ભગવંતેને આગમ સૂત્ર આદિનું સુંદર જ્ઞાન કરાવે છે. સૂત્રોની વાચના કરાવે છે. અગિયાર અંગ, બાર ઉપાંગનંદિ અને અનુગના જ્ઞાતા હોય છે. આચાર્યના જે ગુણે હેાય છે તે ગુણે ઉપધ્યાયજીમાં પણ હેઈ શકે છે.
સાધુ-મોક્ષમાર્ગની સાધના કરે-શ્રમણજીવનની સુંદર આરાધના કરે તે સાધુ. - સાધુ મહાત્મા પંચ મહાવ્રતધારી હોય છે. રાત્રિ ભેજનથી નિવર્સેલા હોય છે. પકાયની વિરાધના તથા પાંચે ઈન્દ્રિયના અસંયમથી અટકી ગયેલ હોય છે. ત્રણ ગુપ્તિવાળા, લેભને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org