________________
૭૪ : ષડૂદન સુએાધિકા
પૂર્ણ શ્રદ્ધા સાથે જ્ઞાનપૂર્વકની ચારિત્રધર્મની આરાધના ક શક્તિથી રંક બની ગયેલ આત્માને રાજરાજેશ્વર બનાવે છે. આ ચારિત્રધમ એ પ્રકારે છે. (૧) સર્વાંગિતિ ધર્મ (૨) દેશિવરિત ધ.
(૧) હિંસા આદિથી સંપૂર્ણ પણે અટકવુ તે સવિરતિ ધર્મ (૨) આંશિક હિંસા આદિના ત્યાગ તે દેશિવરિત ધમ,
સવરિત ધર્મના પાલકને ‘સાધુ' તરીકે એળખવામાં આવે છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં ‘સાધુ’ના માહણુ, સમણુ, ભિકખુ અને નિન્ગથ આ ચાર નામે જણાવેલ છે. સવિરતિ ધમ એ સાધુઓને ધર્મ હોવાથી ‘સાધુ ધ' તરીકે પણ ઓળખાય છે.
‘સનોતિ સ્વ-પરાffન' વૃત્તિ સાઘુ: અર્થાત્ જે પેાતાની અને અન્યની એમ ઉભયની ઉન્નતિ કરવા પ્રયત્નશીલ હાય તે સાધુ કહેવાય છે. રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવા પ્રબલ પુરુષાથ કરે છે. રાગ-દ્વેષના કારણભૂત કૅચન-કામિની આદિના તેઓ સર્વથા ત્યાગી હાય છે. જ્યાં અર્હતા અને મમતા છે ત્યાં જ રાગ-દ્વેષભાઁ સ`સાર છે. સાધુ અહંતા અને મમતાથી પર હાય છે. આત્મસ્વરૂપને પિછાની તેની સાધનામાં લયલીન હેાય છે.
આ સાધુ મહાત્માઓને પદવીની કાઇ ખેવના હાતી નથી, પરંતુ શાસન પ્રભાવકતા, આચાર નિપુણતા, ઉપદેશદક્ષતા આદિ ચેાગ્યતા જોઈ ચતુર્વિધ સંઘ સમક્ષ તેમને અનુક્રમે (૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org