________________
પ્રકરણ : ૮
આચાર મીમાંસા
નદર્શન પત્યેક જીવને ચૈતન્ય સ્વરૂપ માને છે. જીવનું 4 સાક્ષાત લક્ષણ જ્ઞાન છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય એ જીવનું શુદ્ધ સ્વરૂપ છે, પરંતુ કર્મોને આવરણને લીધે એ શુદ્ધ સ્વરૂપ જોવા મળતું નથી. અનંતશક્તિને સમ્રાટ્ કર્મશક્તિ આગળ રંક પામર બની સંસારમાં રઝળી રહ્યો છે. આસવ અને બંધ એ સંસારના કારણ છે. સંવર અને નિર્જરા એ સંસારની રખડપટ્ટીથી છોડાવનાર છે, મક્ષ અપાવનાર છે. આ ભવમણથી બચવા, આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા રત્નત્રયીની આરાધના અતિઆવશ્યક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org