________________
૭૨ : ષડ્કશન સુમેાધિકા
સાધ્ય નિશ્ચયના ક્ષેત્રમાં જાય છે. સાધન વ્યવહારના ક્ષેત્રમાં જાય છે.
આ નયાનું સ્વરૂપ ખૂબ જ ગંભીર છે. સ્થૂલ ખુદ્ધિથી તે ગ્રાહ્ય નથી, છતાં નયેાના સ્વરૂપની સાચી સમજ પ્રાપ્ત થાય તે જગતના તમામ વિરાધે। શમી જાય.
આ નયેાનુ' સ્વરૂપ જૈન દÖનના ગ્ર'થામાં ઠેર ઠેર આલેખા ચેલું છે, જ્યાંથી વિસ્તૃતપણે આની સમજણ પ્રાપ્ત થઈ શકે તેમ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org