________________
વડ્રદર્શન સુબેધિકા : ૬૯ નથી પણ અનેક અપેક્ષાએ વિચારે છે, કયારેક પદાર્થને સામાન્ય પણે વિચારે છે, ક્યારેક વિશેષપણે પણ વિચારે છે. નામ:-નૈનમ:
(૨) સંગ્રહનય–જેને ચેડામાં ઘણું ગ્રહણ કરવાને–સંગ્રહ કરવાને સ્વભાવ છે, અર્થાત્ જે વિશેષ પદાર્થોને પણ સામાન્ય
સ્વરૂપે ગ્રહણ કરે છે. જેમ કે એક નામ લેવાથી તે નામને તેને સર્વગુણ, સર્વપર્યાય સાથે ગ્રહણ કરે. ઘણા મનુષ્ય હોય તેમાં સર્વને મનુષ્યવથી સંગ્રહી લે, એકપણે બતાવે. આ નય સામાન્યને માને છે તેથી વિશેષને બતાવતું નથી.
(૩) વ્યવહારનય–જે લેકવ્યવહારની અપેક્ષા રાખે છે. જેમાં બહુલતાએ ઉપચાર છે તે વ્યવહારનય.
આ નય સામાન્યને વિશેષપણે ગ્રહણ કરે છે. સંગ્રહનયથી ગ્રહણ કરેલ પદાર્થોને વિધિપૂર્વક ભિન્ન ભિન્ન કરે છે. પદાર્થના બાહ્ય સ્વરૂપને–ગુણેને તે તે પદાર્થ માને છે.
આ નય પ્રત્યક્ષ દેખાય તેટલા ગુણને માને પણ અંદરના પરિણામની અપેક્ષા આ નય રાખતા નથી, આની દષ્ટિ આચાર અને ક્રિયા-પ્રવૃત્તિ તરફ હોય છે.
(8) જુસૂત્રનય –ઋજુ એટલે સરળપણે સૂત્ર-વિચારે તે જુસૂત્ર.
અર્થાત આ નય વર્તમાનમાં જે પ્રમાણે દેખાય તે પ્રમાણે પ્રતિપાદન કરે છે, પણ ભૂત કે ભવિષ્ય સામું જોતું નથી. ગૃહસ્થ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org