________________
પડ્રદર્શન સુબોધિકા ૬૩ ૧. “હૃત્તિ ” પ્રત્યેક પદાર્થ વિધિ ધર્મની ક૯૫ના વડે કથંચિત્ અસ્તિત્વ સ્વરૂપ છે.
૨. “સાત્તિ' દરેક વસ્તુ નિષેધ ધર્મની કલ્પનાએ કથંચિત નાસ્તિત્વરૂપ છે.
૩. “સ્થાત્તિ-સ્વાભાતિ' પ્રતિ વસ્તુમાં વિધિ અને નિષેધ રૂપ ધર્મોથી કથંચિત અસ્તિત્વ અને કથંચિત્ નાસ્તિત્વ સ્વરૂપ છે.
૪. “જાવવત્તા” પ્રત્યેક પદાર્થ એકી સાથે વિધિ નિષેધ રૂપ ધર્મોથી કથંચિત અવક્તવ્ય સ્વરૂપ છે.
પ. “ચાત્ત-સવરાજ' પ્રત્યેક વસ્તુ વિધિરૂપે કથંચિત અસ્તિત્વ અને એકીસાથે વિધિ નિષેધરૂપ ધર્મોની કલ્પનાથી કર્થ. ચિત અવક્તવ્ય સ્વરૂપ હોઈ તે કથંચિત અસ્તિ અવક્તવ્ય છે.
૬. “ગ્રાપ્તિ –સવારથ” પ્રત્યેક પદાર્થ નિષેધરૂપ ધર્મથી અને એકી સાથે વિધિ નિષેધરૂપ ધર્મની કલ્પનાથી કથંચિત નાસ્તિ અવક્તવ્ય છે.
૭. “સ્થાતિ-નાતિ-અવળ્ય” દરેક પદાર્થ ક્રમથી વિધિ અને નિષેધરૂપ ધર્મની કલ્પનાથી અને એકી સાથે વિધિ નિષેધરૂપ ધર્મોની કલ્પનાથી કથંચિત્ વસ્તિ-નાસ્તિ-વવદવ્ય સ્વરૂપ છે.
ઉપરના દરેક ભાંગાના આરંભમાં સ્થા' શબ્દનો પ્રયોગ કરેલ છે તેને અર્થ “કથંચિ=અપેક્ષા વિશેષ” એ થાય છે.
ઘણી વખત કથંચિત શબ્દનો ઉપયોગ “કંઈક અંશે એવા અર્થમાં કરવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org