________________
ષડૂદન સુખાધિકા ઃ ૬૧
નવીન અદ્વિતીય દ્વીપક છે. જે પદાર્થના સાંગેાપાંગ વરૂપનુ
જ્ઞાન કરાવે છે. માહ્ય દીપકથી પદાર્થ પણ સ્યાદ્વાદરૂપ આન્તર દીપકથી ભૂલ
એળખવામાં ભૂલ થાય થવાને કદી સંભવ નથી.
ખરેખર સ્યાદ્વાદ એ અનુપમ અમૃત છે. જેના પાનથી અજ્ઞાનનું મૃત્યુ થાય છે, અણુસમજ અદૃશ્ય થાય છે, પદા પ્રત્યેની પકડ મજબૂત થાય છે, પ્રતિવાદીએ પાછા હઠે છે. જૈન દર્શનના જય જયકાર થાય છે.
એ સ્યાદ્વાદને અંતરના નમસ્કાર....
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org