________________
પદફૂશન સુબાધિકા : ૫૯ કરવામાં વિવેકબુદ્ધિની જરૂર છે. અન્યથા શબ્દોને સ્વભાવ
અવધારણાત્મા =નિશ્ચયાત્મક હોઈ અન્યને પ્રતિષેધ કરવામાં તે નિરંકુશ રહે છે. આ અન્યના પ્રતિષેધ ઉપર અંકુશ રાખવાનું કાર્ય “ચા” શબ્દ કરે છે. તે પ્રત્યેક વાકયની સાથે અંતિિહત હોય છે અને ગુપ્ત હોવા છતાં પ્રત્યેક વાકયને મુખ્ય-ગણભાવથી અનેકાન્ત અર્થના પ્રતિપાદક બનાવે છે.
સ્થાત્ સરિત” વાકયમાં “અતિ પદ અસ્તિત્વ ધર્મને કહેનાર છે. જ્યારે ‘ય’ શબ્દ તે તે સમયે “હિતd’થી ભિન્ન અન્ય શેષ ધર્મોનું પ્રતિનિધિત્વ કરે છે. આ રીતે “ઘ' પદની નિતાન્ત આવશ્યકતા આપણે અનુભવી શકીએ છીએ.
આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે સાધારણ બુદ્ધિવાળ મનુષ્ય કેઈ વિષયમાં જે કંઈ કહે છે તે એક દશ્ય છે. તેથી તે વિચારને દેષ-મુક્ત કરવા માટે “સ્થા’ શબ્દનો પ્રયોગ આવશ્યક છે.
જો કે કેટલાક લેકે “સ્વાદુવાદીને આશય સમજ્યા સિવાય એ આક્ષેપ કરતા હોય છે કે “સ્યાદ્વાદથી પદાર્થનું સત્ય જ્ઞાન થતું નથી, પણ સાંશયિક જ્ઞાન થાય છે, કેમ કે એક જ પદાર્થને સ્વાદુવાદ અનેક રીતે માને છે. તેથી તે વસ્તુ એક સ્વરૂપે ન રહેતાં અનેક સ્વરૂપે થઈ અને તેમ થતાં સંશય જાગે કે આ પદાર્થ આ સ્વરૂપે છે? કે આ સ્વરૂપે? ઉપલક દષ્ટિએ વિચાર નારને આ આભાસ થઈ શકે, પણ ગંભીરતાથી વિચારવામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org