________________
પ્રકરણ : ૫
સ્યાદ્વાદ
જગતનું સ્વરૂપ બહુ વિચિત્ર છે. તેને કૈઈ દષ્ટિના માળ
- ખામાં બાંધી શકાતું નથી. ઘણા દર્શનકારાએ તેની વિચિત્રતા સમજાવવા પ્રયત્ન કર્યો છે. પણ વિચિત્રતા પિતે જ એવી વિચિત્ર છે કે જે સમજમાં આવવી ઘણી મુશ્કેલ છે. જ્યારે જન દર્શને આ વિષયમાં સફળ પુરુષાર્થ કર્યો છે. તેની આગવી શૈલી અને અને ખી રજુઆતે એ વિચિત્રતાને વશ કરી વિશ્વના સ્વરૂપની સ્પષ્ટપણે ઓળખ આપી છે.
વિશ્વના એ વિરાટ સ્વરૂપને જાણવા અને અન્યને ઓળખાવવા ઘણું સતર્ક રહેવું જોઈએ. એ સતર્કતામાંથી સ્યાદ્વાદને જન્મ થયે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org