SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ : ષડૂદન સુબેાધિકા નિજ રા-સત્તામાં રહેલ કર્મોને અંશતઃ=ધીમે-ધીમે ક્ષય કરવા તે નિરા, જેમ આત્મારૂપી વહાણમાં કરૂપી જલ આશ્રવરૂપ છિદ્રો દ્વારા આવતુ હતુ તેને સવરરૂપી પાટીયાં આડા કરવા દ્વારા રાકયુ., પણ તે પહેલાં જે પાણી આવી ગયું હોય તેને ઉલેચીને વહાણુ ખાલી કરવામાં ન આવે તે વહાણુ સહીસલામત સામે કાંઠે પહેાંચી શકે નહિ. એ જ રીતે જે કર્મરૂપી જલ પહેલાં આત્મ વહાણમાં આવી ગયેલ છે તેને નિર્જરા દ્વારા ઉલેચવામાં આવે તે જ આત્મા સંપૂર્ણ કને ક્ષય કરી મુક્તિપદ પ્રાપ્ત કરી શકે. 1 આ નિજ રા એ ભેદે છે: (૧) સકામ નિરા, (૨) અકામ નિરા. (૧) ઉચ્ચ આશયથી કરવામાં આવતા તપ વગેરેથી જે નિર્જરા થાય તે સકામ નિર્જરા, અને (૨) ઉચ્ચ આશય વિના દુઃખને અનુભવવા આદિ દ્વારા જે નિર્જરા થાય તે અકામ નિજૅરા. માક્ષ :~~~સ પૂર્ણ પણે કર્માંના ક્ષય તે મેાક્ષ. તત્ત્વાર્થ સૂત્રમાં પણ એ જ જણાવે છે કે ‘નમંક્ષયો મોક્ષ: ', જ્યાં સુધી કર્મોના ક્ષય ન થાય ત્યાં સુધી ઊધ્વગતિશીલ આત્મા પુદ્ગલાની પરવશતાથી સંસારમાં ભ્રમણ કરે છે પણ જે ક્ષણે કર્માંના ક્ષય થાય તે જ સમયે સ્વ સ્વભાવને અનુસારે લેાકના અગ્રભાગે પહાંચી જાય છે. પ્રશ્ન-જો આત્માના ઊધ્વગતિ જવાના સ્વભાવ છે તા લેાકના અગ્રભાગે કેમ અટકી જાય છે ? આગળ અલાકમાં કેમ જતા નથી ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy