SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ : ષડ્રદર્શન સુબેધિકા જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે. છ પ્રકારે બાંધેલા જ્ઞાનાવરણયનું ફળ દશ પ્રકારે ભેગવે છે. દર્શનાવરણીય કર્મ પણ છ પ્રકારે બાંધે અને તેનું ફળ નવ પ્રકારે ભેગવે છે. - વેદનીયકર્મના બે ભેદ છે. (૧) સાતવેદનીય અને (૨) અસાતવેદનીય. ત્યાં સાતવેદનીય દશ પ્રકારે બાંધે છે અને તેના શુભ ફળને આઠ પ્રકારે ભગવે છે. અસાતવેદનીય બાર પ્રકારે બાંધે છે અને તેના અશુભ ફળને આઠ પ્રકારે ભેગવે છે. મેહનીયકમ છ પ્રકારે બાંધે છે અને તેના ફળને પાંચ પ્રકારે ભગવે છે. આયુષ્યકર્મ સોળ પ્રકારે બાંધે છે અને તેના ફળને તે ગતિના આયુષ્યરૂપે ભોગવે છે. નામકર્મના બે ભેદ છે. (૧) શુભ નામકર્મ, (૨) અશુભ નામકર્મ. શુભ નામકર્મ ચાર પ્રકારે બાંધે છે અને તેના શુભ ફળ ચૌદ પ્રકારે ભોગવે છે. અશુભ નામકર્મ પણ ચાર પ્રકારે બાંધે છે અને તેના અશુભફળને ચૌદ પ્રકારે ભેગવે છે. ગોત્રકર્મના બે ભેદ છે (૧) ઉગેત્ર, (૨) નીચગેત્ર. ઉચ્ચત્ર આઠ પ્રકારે બાંધે છે અને તેનાં ફળ એ જ રીતે આઠ પ્રકારે ભેગવે છે. નીચગેત્ર પણ આઠ પ્રકારે બાંધે છે અને તેનાં ફળ એ જ રીતે ઉચ્ચગેત્રથી વિપરીત પણે આઠ પ્રકારે ભગવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy