SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ષડ્રદર્શન સુબેધિકા જીવ અને પુગલ ગતિ-સ્થિતિ સ્વભાવવંત હોવા છતાં અલેકમાં ધર્મ અધર્મ દ્રવ્ય ન હોવાથી ગતિ કે સ્થિરતા કરતાં નથી. જે કે અલકાકાશ ધર્મ-અધર્મ આદિ કોઈ દ્રવ્યને અવકાશ આપતે નથી છતાં તેનામાં તે સ્વભાવ છે માટે તેને આકાશાસ્તિકાય તરીકે કહેવાય છે. લેકાકાશ અસંખ્ય પ્રદેશ છે જ્યારે અલકાકાશ અનંતપ્રદેશી છે. (૪) પુદ્ગલાસ્તિકાય –જે રૂપી હોય-જેની અંદર વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તે પુદ્ગલ. પુદ્ગલ સામાન્યથી બે ભેદે છે (૧) અણુ (૨) સ્કંધ, જે પુદ્ગલ સર્વથી સૂક્ષ્મ હોય તેમજ જે અન્ય કારણ સ્વરૂપે હોય. તે અણુ અથવા પરમાણુ કહેવાય છે. આવા બે અગર તેથી વધારે પરમાણુ ભેગા થવાથી જે દ્રવ્યવિશેષ થાય તે સ્કંધ કહેવાય છે આ સ્કધે સંખ્યાત પ્રદેશ, અસંખ્યાત પ્રદેશ અને અન ત પ્રદેશ પણ હોય છે. પરમાણુ એ પુદ્ગલનું સ્વાભાવિક સ્વરૂપ છે અને એ સ્કંધ ભાવિક સ્વરૂપ છે. (૫) કાળ-કાળની કલપના અનુમાન ઉપર આધારિત છે. જગતનાં સઘળા પદાર્થો પરિણામી છે. આ પરિણામના સાધારણ કારણરૂપે કાળની સત્તા સ્વીકારવામાં આવી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy