________________
ષડૂદ્દન સુમેાધિકા : ૩૧
આ બન્ને પદાર્થી આકાશની માફક સપૂર્ણ લેાકમાં વ્યાપક છે અને અરૂપી છે. અજીવના આ પાંચ સેક્રમાંથી કાળને છેડી બધાએને પ્રદેશેાના સમૂહ છે, તેથી આ ચારેને ‘ અસ્તિકાય ’ શબ્દ પણ જોડવામાં આવે છે.
.
(૧) ધર્માસ્તિકાય :—જીવ તથા પુદ્ગલને ગતિ કરવામાં સહાય કરનાર દ્રવ્ય તે ધ. ધર્મ સ્વયં જીવ કે પુદ્ગલને ગતિ કરાવવા સમર્થ નથી. જેમ પાણી માછલીને ગતિ કરાવતું નથી પણ ગતિ કરતી માછલીને પાણી સહાયક થાય છે તેમ ગતિ કરતાં જીવ તથા પુદ્દગલને ધર્માસ્તિકાય સહાયક બને છે.
(૨) અધર્માસ્તિકાય :—જીવ તથા પુદ્ગલને સ્થિરતા કરવામાં સહાય કરનાર દ્રવ્ય તે અધમ અધર્માસ્તિકાય જીવ કે પુદ્દગલને સ્થિરતા કરાવવા સમથ નથી પણ જેમ ધામધખતા તાપથી ખળતા પથિકને વૃક્ષની છાયા સામાન્યતઃ સ્થિરતા કરવામાં સહાયક બની શકે છે. તેમ જીવ તથા પુદંગલને સ્થિરતા કરવામાં સહાયકરૂપે અધર્માસ્તિકાયની વિદ્યમાનતા સ્વીકારાયેલ છે.
(૩) આકાશાસ્તિકાય ઃ—જીવાદિ અસ્તિકાય દ્રબ્યાને અવકાશ આપનાર દ્રવ્ય તે આકાશ. તે આકાશ વિવશ્વાભેદે એ પ્રકારે છે! ૧. લેાકાકાશ, ૨. અલેાકાકાશ,
જીવ અને પુદ્ગલ આદિ દ્રવ્યે જ્યાં રહે છે તે લેાકાકાશ અને જીવ, પુદૂગલ, ધ, અધમ દ્રવ્ય યાં ન હાય તે
અલેાકાકાશ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org