________________
ષડ્રદશન સુબાધિકા : ૨૩ પણ તેમની અનુપમેય કૃતિ છે જેની ઉપર તાર્કિક શિરોમણિ મલ્લિને “સ્વાદુવાદ મંજરી” નામે વિસ્તૃત ટીકા રચેલ છે. જે આજે તર્ક વિષયમાં અનેક યુક્તિ પ્રયુક્તિ પૂર્વકને હેઈ ગ્રંથ તરીકે ગૌરવ લે છે.
(૫) ઉપા. યશોવિજયજી મ. જેમની તર્કશક્તિ ભલભલા વાદીઓને મૂંગા બનાવે છે. જેમની અનેકાનેક કૃતિઓ આગમ જેટલું મહત્ત્વ પામેલ છે, જેમની કૃતિઓમાં “પ્રતિમાશતક” ગ્રંથ અનન્ય આકર્ષણ કરે તેવું છે. અષ્ટસહસ્ત્રી વિવરણ, જ્ઞાનબિંદુ, જેને તર્ક ભાષા, આત્મખ્યાતિ, ન્યાયબિંદુ આદિ અનેક ગ્રંથનું તેઓશ્રીએ પિતાની આગવી પ્રતિભાથી સજન કર્યું છે.
જેઓશ્રીએ કાશી આગ્રામાં ન્યાયવિશારદ ન્યાયાચાર્યનું બિરૂદ મેળવ્યું હતું.
આ ઉપરાંત શ્રી વાદિદેવસૂરિજીને પ્રમાણુનય તત્વાકા લંકાર, શ્રી દેવેન્દ્રસૂરિજીના કર્મગ્રંથ, ઉપા. ધર્મસાગરજીને કુપક્ષકૌશિક સહસ્ત્રકિરણ, ઉપા. વિનયવિજયજી મકશ્રીને લેક પ્રકાશ આદિ અનુપમેય સર્જન છે. જેમાં જૈન ધર્મનાં સર્વ પાસાંઓની વિવિધ રીતે વિચારણા કરેલ છે.
ભક્તિરસમાં પણ અનેક પૂએ વિવિધ સર્જને કર્યા છે. જેમાં ચિદાનંદજી તથા આનંદઘનજીનાં પદે, દેવચંદ્રજી, માનવિજયજી, ઉદયરત્ન આદિ કૃત વિશીઓ આદિ આજે પણ લેકજીભે નૃત્ય કરી રહેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org