________________
૨૨ : ષડ્રદર્શન સુબાધિકા પ્રવજ્યા સ્વીકારી. એમના ભત્રીજા હંસ અને પરમહંસે પણ તેમની પાસે સંયમ ગ્રહણ કર્યું હતું.
શાસ્ત્રવાર્તા સમુચ્ચય, લલિત વિસ્તા, ધ્યાન શતક આદિ અનેક ગ્રંથની રચના કરેલ છે. જેની કુલ સંખ્યા ૧૪૪ની છે આ સંખ્યાને બદલે કેટલાક ૧૪૦૦ અથવા ૧૪૪૦ની સંખ્યા જણાવે છે. પણ ૧૪૦૦થી ઓછા ગ્રંથ રચ્યા નથી એ બાબત જ મહત્વની છે
આ ધqદર્શન સમુચ્ચય ગ્રંથ કે જે ભારતના દાર્શનિક અનેકાનેક ગ્રંથમાંથી સર્વશ્રેષ્ઠ, ખંડનાત્મક પદ્ધતિ વગરને, કેવળ મૌલિક સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર અદ્વિતીય ગ્રંથ છે. તે પણ આજ આચાર્યશ્રીની પ્રતિભાવંત કૃતિ છે.
(૪) આ હેમચંદ્રસૂરીશ્વરજી મ. જેઓશ્રીની પ્રતિભા સર્વતમુખી હતી. જેઓશ્રી કલિકાલ સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધિને પામ્યા હતા. જેઓશ્રીએ અનેક વિષયમાં પિતાની તેજસ્વી પ્રજ્ઞાનાં દર્શન કરાવ્યાં છે.
જેઓશ્રીએ જેની વાયમાં પ્રમાણમિમાંસા, વ્યાકરણમાં સિદ્ધહેમ શબ્દાનુશાસન, કાવ્ય વિષયમાં દ્વાશ્રય કાવ્ય તથા કાવ્યાનુશાસન, કથા વિભાગમાં ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર, ધર્મશાસ્ત્રોમાં યોગશાસ્ત્ર, અધ્યાત્મ ઉપનિષદુ, વિતરાગ તેત્ર આદિ અનેક અદ્વિતીય કૃતિઓ રચી છે.
આ ઉપરાંત અલગ વ્યવચ્છેદ, અન્યાગ વ્યવછેર, દ્વાદ્વિશિકા
-
MUS
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org