________________
ષડૂદશ ન સુમેાધિકા : ૨૧
જેમાંના મુખ્ય મુખ્ય નીચે મુજબ છે.
(૧) પૂ. ઉમાસ્વાતિજી મ. જેમણે તત્ત્વાર્થાધિગમ સૂત્ર વગેરેની રચના કરી છે. જેમની ‘ટુ'કાણમાં ઘણુ. જણાવવાની શક્તિ 'ને આ॰ હેમચ'દ્રસૂરિજીએ ‘ઉપેામાસ્વાતિ' સોંગૃહીતાર' કહી સર્વશ્રેષ્ઠ જણાવેલ છે.
(૨) આ સિદ્ધસેન દિવાકરજી જે જાતે મહાવિદ્વાન બ્રાહ્મણુ હતા. પણ આ॰ વૃદ્ધવાદિસૂરિજીથી શાસ્ત્રાર્થમાં પરાભવ પામ વાથી તેઓશ્રીના શિષ્ય થયા હતા. આ આચાય શ્રીએ જૈન સાહિત્યમાં સર્વ પ્રથમ ન્યાય ઉપર કેટલાક ગ્રંથા લખ્યા. ન્યાયાવતાર ગ્રંથમાં માત્ર ૩૨ શ્લાકમાં ન્યાયના સમગ્ર પ્રદેશને આવરી લીધા છે સન્મતિતકમાં ત્રણ કાંડમાં દાર્શનિક વિષયે તુ ખુબ સૂક્ષ્મતાથી નિરુપણ કર્યું" છે. જેના ઉપર શ્રી ઉપા. યશે. વિજયજી મ. સાહેબે વિસ્તૃત ટીકા રચેલ છે. આ ઉપરાંત કલ્યાણુ મંદિર સ્તંત્ર વગેરેની રચના કરેલ છે. કવિ તરીકે તે અદ્વિતીય હતા.
(૩) આ. હરિભદ્રસૂરીશ્વરજી મ. જેશ્રી જાતે બ્રાહ્મણુ હતા. સર્વ વિદ્યાએનાં તેએશ્રી જ્ઞાતા હતા. તેમની વિદ્વત્તાનુ તેમને એટલું ગૌરવ હતુ કે જેને લીધે ‘હું જે ન જાણતા હાઉ તે જો કોઈ બીજો જાણતા હૈાય તે તેને મારા ગુરુ તરીકે સ્થાપુ'' એવી ભીષણ પ્રતિજ્ઞા સ્વીકારી હતી.
એક સાધ્વીજી મ.થી ઉચ્ચારાયેલ પ્રાકૃત ગાથાનેા તાત્પર્યો પેાતે સમજી ન શકવાથી સાધ્વીજી મ. સાહેબે બતાવેલ આચાય મ. પાસે તેના ભાવાર્થ સમજી પ્રતિજ્ઞાનુસાર તેમની પાસે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org