________________
ષડૂદન સુમેાધિકા : ૧૩
કરી, તેમાં જેની સવ પ્રથમ રચના કરી તેને ‘ પૂ’ કહેવામાં આવે છે. ત્યારબાદ સર્વ પ્રથમ આચારાંગ આદિના ક્રમે અગેાની ગેાઠવણ થાય છે.
શેષ ગણધરાએ પેાતપેાતાના નિર્વાણકાળે પોતપેાતાના પરિ વાર પંચમ ગણધર શ્રી સુધર્માંસ્વામીજીને અણુ કરેલ તેથી શ્રી મહાવીર પ્રભુના શાસનમાં વર્તમાનકાળે જે કઈ વિદ્યમાન છે તે સવ' શ્રી સુધર્માંસ્વામિજીની પરંપરાનુ છે.
બારમા અંગ દૃષ્ટિવાદમાંથી પૂર્વ આદિને ક્રમે ક્રમે વિચ્છેદ થતાં કેટલેક કાળે સથા દૃષ્ટિવાદના વિચ્છેદ થયા.
દુષ્કાળ આદિના કારણે આવૃત્તિ ન થતાં જ્ઞાન ભૂલાવા લાગ્યું. તે સમયે પ્રથમ શ્રી ભદ્રબાહુસ્વામિજીની નિશ્રામાં પાટલિપુત્રમાં અને ત્યારબાદ સ્કંદિલાચાય તથા નાગાર્જુનના સમયમાં મથુરા તેમજ ભિમાં વાચના થઈ.
છેવટ શ્રી મહાવીરપ્રભુના નિર્વાણ પછી ૯૮૦ અથવા ૯૯૩માં વર્ષે શ્રી દેવદ્ધિ ગણિની નિશ્રામાં વલ્લભીપુરમાં આગમા પત્રારૂઢ
થયાં.
આ આગમા ઉપર નિયુક્તિઓ, ભાષ્ય, ચૂર્ણ એ અને ટીકાઓ પ્રાકૃત તથા સંસ્કૃત ભાષામાં લખાયાં, જેથી આગમાને એધ સરલ-સુગમ થઇ શકે છે.
આગમ એટલે સ્યાદ્વાદની મર્યાદા, સ્યાદ્વાદના અનુસારે સંપદાનું જ્ઞાન કરાવે તેનુ નામ આગમ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org