SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : ષડૂદન સુબાધિકા દેવતાએએ રચેલ સમવસરણમાં વિરાજિત ખની પ્રભુએ અલ્પ સમય દેશના આપી. આશ્ચય એ બન્યુ કે પ્રભુની એ પ્રથમ દેશના નિષ્ફળ ખની. ત્યાંથી વિહાર કરી પ્રભુ અપાપાપુરી નગરીમાં અગિયારસના દિવસે મહુસેન વનમાં પધાર્યો. દેવગણુ રચિત સમવસરણમાં બિરાજમાન થઇ પ્રભુએ દેશના શરૂ કરી. તે સમયે તે જ નગરીમાં સેામલ નામના બ્રાહ્મણને ઘેર યજ્ઞ કરાવવા નિમિત્તે ઇન્દ્રભૂતિ આદિ અગિયાર વિદ્વાન બ્રાહ્મણ્ણા સપરિવાર આવ્યા હતા. દેવા અને માનવેા દ્વારા પ્રભુ મહાવીરના ઉજજવલ યશ સાંભળી અભિમાનથી સર્વ પ્રથમ ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ પેાતાના શિષ્યા સહ પ્રભુ સાથે વાદ કરવા આવ્યા. પ્રભુ મહાવીરે મધુર ધ્વનિથી તેમને નામ અને ગેાત્ર સાથે મેલાવ્યા. તેમના મનના સ ંદેહ જણાવી સ ંદેહ દૂર કર્યાં. આથી ઇન્દ્રભૂતિએ સપરિવાર પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ઇન્દ્રભૂતિ પ્રત્રજિત થયાના સમાચાર સાંભળી અનુક્રમે અગ્નિ ભૂતિ વગેરે સપરિવાર પ્રભુ સાથે વાદ કરવા આવ્યા. પ્રભુએ તે દરેકના સંશયને દૂર કર્યાં. એથી વિદ્વાન્ અગ્નિભૂતિ આદિ દરેકે સપરિવાર સંયમ ગ્રહણ કર્યુ.. ઇન્દ્રભૂતિ આદિ અગિયારે પંડિતાએ પ્રભુ પાસેથી ત્રિપદી શ્રવણુ કરી દ્વાદશ અંગની રચના કરી, પ્રભુએ ચતુવિધ સ ંઘની સ્થાપના કરી ભાવ તીથંકરપણું પ્રાપ્ત કર્યું. ઈન્દ્રભૂતિ આદિએ દ્વાદશ અંગમાં પ્રથમ દૃષ્ટિવાદની રચના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy