________________
ષડૂદન સુમેાધિકા : હું
જ્યાં શીત-ઉષ્ણ આદિ દ્વન્દ્વો નથી. જ્યાં કોઈ પણ પ્રકારના રાગાદિની ઉત્પત્તિ નથી, જે અચલ છે—અક્ષય છે, અંતરહિત છે, જે સ્થાને ગયા પછી ક્ીથી સસારમાં આવવાનુ' નથી, એવુ જે પરમ આન’, પરમ સુખનુ' સ્થાન લેાકના અગ્રભાગે છે, તેને સિદ્ધિગતિ અથવા મેાક્ષ કહે છે. તે સ્થાનને પ્રાપ્ત કરનાર પુણ્યાત્માઓ તે સિદ્ધ ભગવાન કહેવાય છે.
જે વમાનમાં સિદ્ધ નથી પણ ભવિષ્યકાલે સિદ્ધ થનાર છે તે કેલિ ભગવંતાને ભાષક સિદ્ધ કહી શકાય છે. અને જે વમાનમાં સકલ કમ શત્રુએના વિનાશ કરી, સચ્ચિદાનંદપણું પ્રાપ્ત કરી નિજસ્વરૂપે રમી રહ્યા છે તે અભાષક સિદ્ધ કહેવાય છે.
આ સિદ્ધ પરમાત્માએ સિદ્ધશિલાથી એક ચેાજન ઉંચે રહેલ જે લેકના અંતભાગ તેને શિખાના અગ્રભાગવડે સ્પેશી ને મનુષ્યક્ષેત્ર પ્રમાણુ ભૂમિમાં ચરમ દેહની ઊંચાઈના બે તૃતીયાંશ ભાગમાં રહેલ છે. જઘન્યથી એ હાથની ઉંચાઈવાળા અને ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્યની ઉંચાઈવાળા આત્મા સિદ્ધ થઈ શકે છે.
જઘન્ય અવગાહનાવાળા એક સમયમાં ૪ સિદ્ધ થઈ શકે છે. મધ્યમ અવગાહનાવાળા ૧૦૮ અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં એ સિદ્ધ થાય છે.
તે સિદ્ધ પરમાત્માને કેાઇ શરીર હાતુ નથી. તેથી માત્ર પેાતાના આત્મપ્રદેશા રૂપ જ હાય છે, ત્યાંથી મ્યવવાનું નથી તેથી આદિ અનંતકાલ ત્યાં જ રહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org