________________
૧૦ : વદર્શન સુબાધિકા
આ સિદ્ધ પરમાત્માના એટલા બધા ગણનાતીત ગુણે છે કે જેનું વર્ણન કરવા સાક્ષાત્ કેવલિ પરમાત્મા બિરાજમાન હોય તે પણ તેમના ગુણેને પાર પામી શકાતું નથી. અરે? તેમના અપ્રતિમ સુખનું વર્ણન કરવા જગની કેઈ ઉપમા સમર્થ બની શકતી નથી.
' સિદ્ધ પરમાત્માનું આ છે તદ્દન સામાન્ય સ્વરૂપ, પરમેષ્ટીના દ્વિતીયપદે બિરાજમાન એ મહાત્માઓને મારાં લાખે-કોડે ત્રિકાલ વંદન!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org