SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ષડ્રદર્શન સુબાધિકા આ છે તીર્થંકર પરમાત્માનું સામાન્ય સ્વરૂપ જે તેમના સ્વરૂપનું વિશેષથી વર્ણન કરવામાં આવે તે અનંત અનંત ગુણેના સ્વામી તે પ્રભુનું વર્ણન અનંત ભએ પણ ન કરી શકાય. આ જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભારતમાં આ અવસર્પિણીકાળમાં થયેલ ૨૪ તીર્થંકર પ્રભુનાં નામે આ પ્રમાણે છે. (૧) ઋષભદેવ, (૨) અજિતનાથ, (૩) સંભવનાથ, (૪) અભિનંદન સ્વામી, (૫) સુમતિનાથ, (૬) પદ્મપ્રભપ્રભુ, (૭) સુપાર્શ્વનાથ, (૮) ચંદ્રપ્રભપ્રભુ, (૯) સુવિધિનાથ, (૧૦) શીતલનાથ, (૧૧) શ્રેયાંસનાથ, (૧૨) વાસુપૂજ્ય સ્વામી, (૧૩) વિમલનાથ, (૧૪) અનંતનાથ, (૧૫) ધર્મનાથ, (૧૬) શાંતિનાથ, (૧૭) કુંથુનાથ, (૧૮) અરનાથ, (૧૯) મલ્લિનાથ, (૨૦) મુનિસુવ્રતસ્વામી, (૨૧) નમિનાથ, (૨૨) અરિષ્ટ નેમિનાથ, (૨૩) પાર્શ્વનાથ, (૨૪) મહાવીરસ્વામી. આદ્ય તીર્થકર ઋષભદેવ પ્રભુના નિર્વાણથી શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ સુધીને કાળ ૪૨ હજાર વર્ષ જૂના એક કેડાછેડી સાગરોપમ પ્રમાણ થાય છે. આ ભારતમાં દરેક ઉત્સર્પિણ અવસર્પિણીકાળમાં વીશ વીશ તીર્થંકર પરમાત્મા થાય છે. અવસર્પિણીકાળમાં થનાર વીશ તીર્થંકરનું આયુષ્ય, દેહમાન, લંછન આદિ વર્તમાન વીશીના તીર્થકરે પ્રમાણે હોય છે અને ઉત્સર્પિણી કાળે થનાર (૨૪) વીસ તીર્થ" પ્રભુના આયુષ્યાદિ પશ્વાતુપૂર્વીએ તીર્થ. કરેના ક્રમ પ્રમાણે હોય છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy