________________
તેમના જન્મના ઉત્સવ ઉજવવા આવે છે, મેરૂ પર્યંત ઉપર પ્રભુને પ્રભુના સ્નાત્રાભિષેક કરે છે.
ષડૂદન સુખાધિકા : ૭ સ્વગ માંથી દેવા અને દેવેન્દ્રા લઈ જઈએ દેવ દેવેન્દ્રો
ખાલ્યવય પૂર્ણ કરી પ્રભુ જ્યારે યૌવનવય પ્રાપ્ત કરે છે ત્યારે જો ભેગાવલિકમાં બાકી રહેલાં હાય તે ઉત્તમ સ્ત્રી સાથે લગ્ન કરી રાગની જેમ શુષ્ક રૂક્ષ વૃત્તિથી ભેગેાને ભાગવે છે. ભગાવલિકમ ક્ષીણ થયેલ હાય તા લગ્ન કરતા નથી.
સંયમ ધારણ કરવા પૂર્વે લેાકાન્તિક દેવા આવી પ્રભુને • હે સ્વામિન્ ! ધર્માંતીથ પ્રવર્તાવા' એવી પ્રાથના કરે છે. તેથી તે મહાત્મા ત્યારથી એક વર્ષ સુધી હુ ંમેશા પ્રથમ પ્રહરે એક ક્રોડ આઠ લાખ સેાનૈયાનું મહાદાન કરે છે. એક વર્ષ માં કુલ ત્રણ અબજ અને અઠ્યાસી ક્રોડ સેાનામહેારાનું દાન પ્રભુ કરે છે.
ત્યાર ભાદ આરંભ અને પરિગ્રહના સંપૂર્ણતયા ત્યાગ કરી વિશ્વ જીવાના હિતાર્થે પ્રભુ પ્રત્રજ્યા ગ્રહણ કરે છે. તે સમયે મહાત્માને ચેાથુ' મનઃપવજ્ઞાન પ્રાપ્ત થાય છે.
સંયમ સ્વીકારી, દુષ્કર તપશ્ચર્યા સાથે અનેક ઉપસગે અને પરિષહેા સહન કરી અંતે ક્ષપકશ્રેણિએ આરુઢ થઈ ઘનઘાતી ચાર કર્માંના ક્ષય કરી કૈવલજ્ઞાનાદિ પ્રાપ્ત કરી, પ્રભુ તીથની સ્થાપના કરે છે-ભાવતી કર મને છે.
ગુણેાની અપેક્ષાએ કેવલિની સમાન હાવા છતાં આઠે પ્રતિહાર્યાં, વાણીના પાંત્રીસ ગુણુ, ચેાત્રીશ અતિશય આદિ તીર્થંકર પરમાત્માને હાવાથી તેમનો પ્રભાવ અદ્વિતીય હાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org