________________
ષટ્ટન સુઐધિકા : ૨૩૧ છે. આ ઉપરાંત તેમને વૈશ્મિક યું કહેવામાં આવે છે, કારણ કે તેમનુ ધ્યેય તેમના મતની સ્થાપના કરવાનું નહિં, પણ વૈદિક માર્ગાનુયાયી લેાકેાના પક્ષનું ખંડન કરવાનુ જ હાય છે. ખાએ, પીએ અને મજા કરી. આ તેનું સૂત્ર છે. આથી તેનું નામ ચાર્વાક પડયુ છે ચાર્વાક શબ્દ ત્ ભાજન કરવુ ઉપરથી પડેલ છે. ગુણરત્ને ચાર્વાકની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે આ લાકે પુણ્ય પાપાદિક પક્ષ વસ્તુ જાતને ઉડાવી દે છે. કદાચ તેએ બેલવામાં ઘણાં મીઠાં હાવાથી પણ તેએ ચાર્વાક કહેવાતા હાય. ચાર્ષીક મત પ્રત્યક્ષને જ માને છે અને ભૌતિક જગતને જ ચરમ સત્ય અને લૌકિક સુખને પરમશ્રેય માને છે,
P
પ્રમાણુ વિચાર-ચાર્વાક દન મુખ્યતયા પ્રમાણુ સ''ધી વિચારા ઉપર જ આધારિત છે. ચાર્વાક દશન પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. ઈન્દ્રિય દ્વારા જે જ્ઞાન પ્રાપ્તિ તે જ યથાર્થ જ્ઞાન છે. તેઓ કહે છે કે અનુમાન પ્રમાણુ નિશ્ચયાત્મક નથી આ રીતે શબ્દ પ્રમાણ પ્રામાણિક નથી. કારણ કે અપ્રત્યક્ષ વસ્તુએના સંબંધમાં શબ્દ વિશ્વાસ કરવા લાયક થઈ શકે નહિ. આથી વેદને જે અપૌરુષેય માને છે તે તેમની બ્રાન્તિ છે. માટે પ્રત્યક્ષ પ્રમાણ જ એકમાત્ર પ્રમાણ છે,
તત્ત્વ મીમાંસા—ચાર્વાકદશન પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચાર જ જગતના તત્ત્વ છે તેમ માને છે. બાહ્ય જગત, ઈન્દ્રિયા તથા ભૌતિક શરીર આ ચાર મૂળ તત્ત્વોથી ઉત્પન્ન થયેલ છે. સાથેાસાથ તેએ શરીરથી ભિન્ન આત્મા નામના કંઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org