________________
પદર્શન સુધિકા : ૨૧૫ લીલાવતી ગ્રંથ, લૌગાક્ષ ભાસ્કર કૃત તર્ક કૌમુદી, જગદીશ કૃત તકમૃત, મિત્રમિશ્ર રચિત પદાર્થ ચંદ્રિકા, ભગીરથ મેઘ કૃત દ્રવ્ય પ્રકાશિકા, વિશ્વનાથ પંચાનન કૃત ભાષા પરિ છે, જેના પર પિતે સિદ્ધાંત મુક્તાવલિ નામની ટીકા લખેલી છે અન્ના ભટ્ટને તક સંગ્રહ બધાથી અત્યંત લોકપ્રિય ગ્રંથ બન્યો છે, જે સરલ અને સંક્ષિપ્ત હોવાથી છાત્રો પગી ખૂબ જ બને છે. આના ઉપર ગ્રંથકારે તકસંગ્રહ દીપિકા નામની ટીકા લખી છે. આ ઉપરાંત તર્કસંગ્રહ ઉપર નીલકંઠની તર્ક દીપિકા પ્રકાશ, શ્રીનિવાસની સુરકલ્પતરુ, ગોવર્ધન કૃત ન્યાયાધિની આદિ અનેક ટીકાઓ લખાયેલ છે.
તત્ત્વમીમાંસા આ સંસારમાં જેટલા પ્રાણી છે, તે બધાં દુઃખથી છૂટવા ઈચ્છે છે. અને તે પરમાત્માને જાણ્યા સિવાય છૂટી શકે તેમ નથી. આથી કૃતિ કહે છે કે–તમેવ વિદ્યાતિપૂરૂખેતા ના જૂથ વિતે અનાથ અર્થાત્ પરમાત્માને જાણીને જ આત્યંતિક દુઃખથી મુક્ત થવાય છે. બીજે કઈ માર્ગ નથી. પરમાત્માને સાક્ષાત્કાર શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી થાય છે. - વૈશેષિક દર્શન મુખ્યતયા બે પ્રમાણ માને છે. (૧) પ્રત્યક્ષ અને (૨) અનુમાન. અનુપલબ્ધિપ્રમાણને પ્રત્યક્ષમાં અને બાકીનાં પ્રમાણેને અનુમાનમાં અંતર્ભાવ કરે છે. વૈશેષિકે જગતની વસ્તુઓને માટે પદાર્થ શબ્દને વ્યવહાર કરે છે. અતિવ, સપિયા અને સેવ. આ પદાર્થનું સામાન્ય લક્ષણ છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org