________________
પ્રકરણ : ૧૯
વૈશેષિક દર્શન
ભ
ગવાન કણાદ સ્વયં કપાત-વૃત્તિથી પેાતાના જીવન નિર્વાહ કરતા તેઓએ જે અપૂર્વ જ્ઞાન-ભંડાર લેાકકલ્યાણ માટે કરેલ છે, તેનાથી કેવલ ભારતવષઁ જ નહીં, પણ સમસ્ત સ’સાર તેના ઋણી રહેશે. મહષિ કણાદ ક્ષેત્રમાં પડેલાં અનાજના દાણાને એકત્ર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આથી તેમને કણાદ કહેવામાં આવે છે. એમના કશનનુ નામ વૈશેષિક છે, કારણ કે આ દર્શનમાં વિશેષને પણ પદાર્થ માનેલ છે. આ દશનને ઔલુકય દર્શન પણ કહેવામાં આવે છે, કારણ કે તેમના પિતાનું નામ ઉલૂક હતું. મહિષ' ગૌતમની માફક મહિષ કણાદ પણ પ્રમાણ, પ્રમેયાદિ સેાળ પદાર્થાંના તત્ત્વજ્ઞાનથી મેાક્ષની પ્રાપ્તિ માને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org