SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ : ષડૂદન સુમેાધિકા આવે છે. કમ કાંડની ઉપાદેયતા મીમાંસા મતમાં એટલી બધી છે કે તે ઈશ્વરને પણુ માનવા તૈયાર નથી. મેક્ષ માટે મીમાંસકે માને છે કે પ્રપન્ન સન્વય વિયોનામ મોક્ષ: અર્થાત્ આ જગતની સાથે આત્માના સબંધના વિનાશ તેનું નામ મેક્ષ છે. આત્મા શરીરાવચ્છિન્ન બનીને ઇન્દ્રિયાની મદદથી બાહ્ય વિષયાના અનુભવ કરે છે. આથી આ ખ'ધનાએ સ'સારરૂપી મેડીમાં જીવને જકડી રાખેલ છે. આથી ભાગાયતન શરીર, ભેગસાધન ઇન્દ્રિય અને ભાગવિષય પદાર્થ આ ત્રણ પ્રકારના બંધનેાના આત્યંતિક નાશને મેાક્ષ કહેવામાં આવે છે. સક્ષેપમાં, મીમાંસાને મુખ્ય અભિપ્રાય યજ્ઞ-યાગાદિ વૈદિક અનુષ્ઠાનેાની તાત્વિક વિવેચના છે, પરંતુ આ વિવેચનાની ઉપપત્તિ માટે જે સિદ્ધાન્તાનુ સર્જન કરેલ છે તે અત્યંત મહત્વના છે. વિરોધી વાકયોની એકવાકયતા કરવાની પ્રક્રિયા મીમાંસા દ્વારા ખતાવવામાં આવી છે. બાલમનોવિજ્ઞાન માટે તેમજ સ્મૃતિ આદિમાં વિરોધી અસૂચક àાક માટે મીમાં. સાની વ્યાખ્યા શૈલી અત્યંત ઉપકારી છે. આથી વૈદિક ધર્મના જ્ઞાન માટે મીમાંસાદનનું અધ્યયન અત્યંત આવશ્યક છે તેમ કહેવુ અતિશયેાક્તિભયુ" નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy