________________
પ્રકરણ ૧૪
તત્વ મીમાંસા
ખ્ય દર્શનમાં સંક્ષેપમાં તના ચાર પ્રકાર માનવામાં
આવે છે. (૧) પ્રકૃતિ, (૨) પ્રકૃતિ-વિકૃતિ ઉભયાત્મક (૩) કેવલ વિકૃતિ અને (૪) ન પ્રકૃતિ ને વિકૃતિ. કેવલ પ્રકૃતિને જ મૂલ પ્રકૃતિ અથવા પ્રધાન કહેવામાં આવે છે. પ્રકૃતિ એટલે કન રોતિ વાર્થ મુરાદતિ રૂતિ પ્રકૃતિ: અર્થાત્ જે પિતા નાથી ભિન્ન અન્ય તને ઉત્પન્ન કરે, તે પ્રકૃતિ છે. પ્રધાનથી મહત્તત્વની ઉત્પત્તિ થાય છે. મહત્તત્વ એટલે બુદ્ધિ. મહત્તત્વ પ્રધાનથી ભિન્ન તત્વ મનાય છે, એટલે અન્ય તત્ત્વને ઉત્પાદક હેવાથી પ્રધાન મહત્તત્વની પ્રકૃતિ છે અને મહત્તત્વ પ્રધાનની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org