________________
પ્રકરણ : ૧૩
સાંખ્યદર્શન
ઉચાં ભારતીય દશમાં અત્યંત પ્રાચીન તથા મહત્વ
કઇ પૂર્ણ મનાય છે. આ દર્શનના પ્રવર્તક મહર્ષિ કપિલ છે. આ દર્શનની પ્રાચીનતા વેદ, ઉપનિષદુ, મહાભારત, પુરા
દિ ગ્રંથમાં વિચારધારા જેવાથી સિદ્ધ થાય છે. કપિલમુનિએ સાંખ્યદર્શનના સિદ્ધાંતને સમજાવવા માટે તત્વસમાસ નામના ગ્રંથની રચના કરી હતી, જેમાં સાંખ્ય સંબંધી ગુઢ તનું જ્ઞાન રહેલું છે, ત્યાર બાદ આ ગ્રંથના ગુઢ તને સવિસ્તર સમજાવવા માટે સાંખ્ય સૂત્ર નામના ગ્રંથની રચના કરી છે. ત્યાર બાદ કપિલ મુનિએ પોતાના દર્શનનું જ્ઞાન પિતાના શિષ્ય આસુરિને આપ્યું. દુર્ભાગ્યવશાત્ આસુરીને કઈ પણ કૃતિ ઉપલબ્ધ નથી. કપિલ મુનિની શિષ્ય પરંપરામાં આસુરિ અને પંચશિખને ઉલ્લેખ આવે છે, પરંતુ તેઓની કૃતિ વિષે કંઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org