________________
વદર્શન સુધિકા: ૧૮૭ તરીકે માનતા હતા. તેઓએ અનેક ગ્રંથની રચના કરી છે જેમાં બ્રહ્મસૂત્ર ઉપર અણુભાષ્ય, ભાગવત ઉપર સુધીની ટીકા, તત્ત્વાર્થ દીપ નિબંધ, પૂર્વ મીમાંસા ભાષ્ય આદિ ગ્રંથે ઉલ્લેખનીય છે.
શ્રી વલ્લભાચાર્યજીને મત શુદ્ધતિ છેતેઓના મતે પરમેશ્વર પિતે શુદ્ધ અત છે. એ જ પરમ તત્વ છે. શ્રુતિ એને પરબ્રહ્મ કહે છે, સ્મૃતિ એને પુરુષોત્તમ કહે છે, ભાગવત એને શ્રીકૃષ્ણ ભગવાન કહે છે. પરમેશ્વર શુદ્ધ છે, નિર્મળ છે, સર્વ પ્રકારના મળથી, દેથી રહિત છે. પ્રકૃતિના વિકારોથી એ પર છે, માયાના દેષ એને લાગતા નથી. માયા એને વશ છે. એ શુદ્ધ પરમ તત્વ અદ્વૈત છે, સર્વ વ્યાપક છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ પિતે સર્વતંત્ર સ્વતંત્ર અને સર્વ પ્રાકૃત ધર્મોથી રહિત છે. તેઓ કર્તા, હર્તા તથા ભક્તા છે. જે ઈશ્વરના આ શ છે. ઈશ્વરમાં જે જે ગુણે રહેલાં છે તે તે ગુણે જીવમાં રહેલા છે, પરંતુ જે બદ્ધ થવાથી પિતાના ગુણ ભૂલી જાય છે અને તેથી તેમનામાં દીનતા, કલેશ આદિ દેશે પ્રવેશે છે.
આ જગત પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે, પરંતુ એનામાં કેવળ ઈશ્વરને સત્તા–અંશ જ પ્રગટ થયેલે છે. જીવમાં સત્ તથા ચિત્ અંશ પ્રગટ થયેલ છે, આનંદ અંશ તિભાવ પામેલે છે. જેને તિભાવ કહેવામાં આવે છે. - આ જગત તે ઈશ્વરનું કાર્ય છે. એ ઈશ્વર આ જગતનું કારણ છે. ઈશ્વરની ઈચ્છાથી આ જગતની રચના થયેલી છે. ઈશ્વરની માયા, પ્રકૃતિ, પરમાણુ કે કોઈ અન્ય પદાર્થ જગતને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org