SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ : ૧૨ પુષ્ટિ સંપ્રદાય આ પુષ્ટિ સ'પ્રદાયના પ્રવતક શ્રીમદ્ વલ્લભાચાય છે. શ્રી વલ્લભાચાય ના સમય સેાળમા સૈકાના ગણાય છે. આ સમયમાં દિલ્હીના તખ્ત ઉપર લાદી વશના બાદશાહેા રાજ્ય કરતા હતા. આ સમયમાં ધાર્મિ ક પરિસ્થિતિ ખૂબ જ અસ્થિર અની ગઈ હતી. જ્ઞાનની ડાહી ડાહી વાતાથી પ્રજા ધરાઈ ગઈ હતી. આ સમયે શ્રી લક્ષ્મણ ભટ્ટને ત્યાં વાભાચાય ના જન્મ થયા હતા. તેએએ વિદ્યાભ્યાસ પૂરા કરી નાની અવસ્થામાં જ ખાળ સરસ્વતીની પદવી મેળવી હતી. તેઓને વિજયનગરની પંડિત સભા તરફથી આચાર્યની પદવી મળી હતી. તેઓએ સમગ્ર ભારત ભ્રમણુ ત્રણ વખત કર્યુ હતુ, જેને પરિણામે તેમના અનેક શિષ્યા થયા તેમજ સર્વત્ર ભક્તિમાગ ના પ્રચાર થયા. તેઓ વેદ, ઉપનિષદ્, ગીતા ઉપરાંત ભાગવતને પણ પ્રમાણુ ગ્રંથ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy