________________
પડ્રદર્શન સુબેધિકા : ૩ દ્વોથી મુક્ત બની નિદ્વ દશામાં કેવી રીતે પહોંચું? વિશ્વમાં સુખ-શાન્તિનું સામ્રાજ્ય કેવી રીતે સ્થાપે? નિદ્ધદ્ર બનતાં મને કેણ રેકે છે? રોકનારની સાથે મારે કયારથી સંબંધ છે? તે સંબંધથી મને સુખ મળ્યું છે કે દુઃખ? જે તે સંબંધથી દુખ મળે છે તે તેને કેવી રીતે છેડી શકું? - આ બધી વિચારણાથી, તેને લગતા મનન અને નિદિધ્યાસનથી, વિધવિધ મનોમંથનથી કંઈક નવું જ તત્ત્વ પ્રાપ્ત થાય છે. તત્ત્વજ્ઞાનીઓની ભાષામાં આવા મને મંથનથી જ દર્શનશાસ્ત્રને ઉદ્દભવ થાય છે.
ભારતમાં અનેક દર્શને ઉદ્ભવ થયા છે. દરેક દર્શનની પિતાપિતાની આગવી પ્રતિભા છે. પ્રત્યેક દર્શન પરમ સુખને પ્રાપ્ત કરવા પિતાની રીતે વિશિષ્ટ માર્ગનું પ્રદર્શન કરે છે. દરેક દર્શનનાં સાધને અલગ અલગ છે, પણ સાધ્ય-પ્રાપ્તવ્ય એક છે. દુઃખથી સંપૂર્ણ પણે નિવૃત્તિ અને પરમ સુખની પ્રાપ્તિ.
જીવનની આ મુખ્ય સમસ્યા વિષે દરેક દર્શને ખૂબ ઊંડાણથી વિચારી પિતાનું ભિન્ન ભિન્ન મંતવ્ય રજુ કર્યું છે.
તેમાં સર્વ પ્રથમ જૈન-દર્શન વિષે વિચાર કરીશું. રાગાદિ શત્રુઓને જેણે જિત્યા છે, એટલે કે તેઓને જેણે જડમૂળથી નાશ કર્યો છે તે જિન કહેવાય છે. જિન એટલે વીતરાગ, સર્વજ્ઞ, સર્વદશી, અનંતશક્તિના સ્વામી, પરમ કૃપાળુ પરમાત્મા.
તે જિન પ્રભુને પ્રરૂપેલ-બતાવેલ જે ધર્મ તે જૈનધર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org