________________
૧૮૨ : ષડ્કશન સુમેાધિકા
પિતૃ, ચક્રવર્તી રાજાએ અને ઉત્તમ મનુષ્યે મુક્તિયેાગ્ય જીવા છે. ઉત્તમ મનુષ્યા એ જાતના છે, એક ચતુર્થાંણાપાસક તથા ખીજા એકગુણેાપાસક. સૌંસારી જીવે હુંમેશા સુખ-દુ:ખ મિશ્રિત જીવનવાળા જીવા એ નિત્ય સસારી જીવા હૈાય છે, તેઓ સ્વગ, પૃથ્વી અને નરકમાં ફર્યાં કરે છે.
મેાક્ષના સાધનરૂપ અપરાક્ષ જ્ઞાનના સાધના કહેલ છે. આમાં ઉપાસના પણ મેાક્ષનુ સાધન છે. ઉપાસના બે જાતની છે. હુંમેશા શાસ્ત્રના અભ્યાસરૂપ એક અને બીજી ધ્યાનરૂપ.
આ
શ્રીમદ્રાચાર્ય ના અનુયાયીએ કપાળ ઉપર નાકની ઉપરથી સીધી ગાપીચંદનની એ લીટીએ કરે છે. લીટીએને નાક ઉપર આડી લીટીથી જોડે છે. પછી વચ્ચે એક કાળી લીટી અને મધ્યમાં લાલ ચાંદલા આવુ ચિન્હ કરે છે. આ ઉપરાંત ગેાપીચંદનથી જ હાથ ઉપર અને શરીરના બીજા ભાગ ઉપર શંખ, ચક્ર વગેરે આયુધાના ચિન્હા કરે છે. આ સંપ્રદાયના અનુયાયીએ કર્ણાટક જીલ્લામાં, મહેસુરમાં તથા ગેાવાથી દક્ષિણ કર્ણાટકના પશ્ચિમ કાંઠા ઉપર માટી સખ્યામાં દેખાય છે. વૃંદાવનમાં તથા ઉત્તર હિં'દમાં પણ જોવા મળે છે. આ સ ંપ્રદાયના સન્યાસીએ તીથ, પુરી કે ભારતી નામ ધારણ કરે છે અને દશનામીમાં ગણાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org